આજે જેમ પતંગને દોરી સાથે બાંધતા હોય એ રીતે તમારા સબંધોને પણ પ્રેમરૂપી મજબૂત દોરીથી બાંધજો. અને અમુક સબંધો કે જેનાથી આપણને ખુશી નથી મળતી તો એવા સંબંધોને જે રીતે આપણો પતંગ કપાય છે ને એ રીતે કાપી નાખવાના. અમુક વખત એવું લાગે કે આપણે ઢીલ મુકવી પડે એમ છે તો દિલ મોટું રાખીને ઢીલ મુકી દેવાની જેથી પ્રેમરૂપી પતંગને ખૂબ ઊંચે આસમાનમાં ઉડાડી શકાય.
Happy Uttarayan ✨