Where is Happiness?
ખુશી કયા છે?
આપણે જે વસ્તુને બહાર શોધીએ છીએ એ તો આપણી અંદર જ છે. ખુશ રહેવું એ પણ એક કળા છે. કારણકે બધા લોકો ને ખુશ રહેતા નથી આવડતું. જો ખુશ રહેવું હોય તો આપણે નાની નાની વાતોમાથી ખુશી શોધવી પડે. આપણે જ્યારે આપણને ગમતું હોય એવુ કામ કરતા હોઈએ ત્યારે આપણે ખુશ હોઇએ છીએ. પછી જ્યારે આપણે બીજા કોઇ માણસ ની હેલ્પ કરીએ છીએ ત્યારે પણ ખુશ થઈએ છીએ. આવા કામો તો આપણે રોજ કરતા હોઈએ છીએ તો પછી દુખી થવાનો કોઇ સવાલ જ નથી. ઘણા બધા લોકો ઘણી બધી રીતે ખુશ રહેતા હોય છે. જો ખુશ થવુ હોય તો સિમ્પલ છે, સૌ પ્રથમ લાઇફમા ક્યા પહોચવુ છે તે નક્કી કરો એટલે કે ગોલ નક્કી કરો અને એ ગોલ મેળવવા માટે જે મહેનત કરવી પડે છે એ મહેનત કરવામા ખૂબ જ મજા આવે છે. “Always Be Happy”.
Nice bro 👌👌👌👌👌
ReplyDeleteSuper.. 👌
ReplyDeleteNice
ReplyDeleteGood Party. Very well explained.
ReplyDelete