"પાણીમાં પડવાથી ડુબી નથી જવાતું પરંતુ તરતા નથી આવડતું એટલે ડુબી જવાય છે."
આપણી લાઈફમાં પણ કંઈક આવું જ હોય છે. જ્યાં સુધી આપણે લાઈફમાં કંઈક કરવાનું રિસ્ક ના લઈએ ત્યાં સુધી આપણને સફળતા કે નિષ્ફળતા મળવાની જ નથી. તો આવી લાઈફ જીવવાનો કંઈ મતલબ નથી. જો આપણને મહેનત કર્યા પછી નિષ્ફળતા મળે તો એ નિષ્ફળતા માથી ઘણું
બધું શીખી શકાય છે. અને જો મહેનત ચાલુ રાખીશું તો સફળતા તો મળવાની જ
છે. સ્વામી વિવેકાનંદે
કહેલું છે કે "પોતાના પુરૂષાર્થ થી જે સત્ય મળે છે એટલે કે જે સફળતા
મળે છે એનું નામ જ સાક્ષાત્કાર".
Nice... 👌
ReplyDelete